WELCOME TO SHREE K P BHAVAN
Call Us on +91 9879572749

VISION 20-20

શિક્ષણક્ષેત્રે 87 વર્ષથી કાર્યરત પીઢ ઐતિહાસિક સંસ્થા કે.પી. વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં 1800 દિકરા-દિકરીઓને રહેવા, અભ્યાસ કરવા માટે એ.સી. રૂમો, લાયબ્રેરી ટ્રેનીંગ સેન્ટર, કોન્ફરન્સ હોલ, કોમ્પ્યુટર લેબ સહિતની અધતન સુવિધાઓ સભર મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ પ્રોજેક્ટ વિઝન 20-20નું પ્રથમ સોપાન ભૂમિપૂજન.

SHREE K P VIDHYARTHI BHAVAN